Bhavnagar news: ગુજરાતમાં PM મોદીએ ₹34,200 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ કર્યો
Bhavnagar news: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે (20 સપ્ટેમ્બર, 2025) ભવનગર ખાતે ₹34,200 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. આ પ્રોજેક્ટ્સમાં પોર્ટ, નવિન ઉર્જા, હેલ્થકેર, રોડ અને શહેરી પરિવહન જેવા ઘણા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. દરિયાઈ ક્ષેત્ર માટે મોટો લાભ પ્રધાનમંત્રીએ દરિયાઈ ક્ષેત્રને મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી અંદાજે ₹7,870 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા. … Read more