CISF New Bharti 2025 : ધો.10 પાસ ઉમેદવારો માટે મોટી તક
CISF New Bharti 2025: કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ (CISF) માં નવી ભરતી જાહેર થઈ છે. આ ભરતીમાં ખાસ વાત એ છે કે માત્ર ધોરણ 10 પાસ ઉમેદવાર પણ અરજી કરી શકે છે. એટલે કે ગામડાંના સામાન્ય યુવાનો માટે પણ સરકારી નોકરી મેળવવાનો સારો મોકો છે. કેટલી જગ્યાઓ ખાલી છે? આ ભરતી હેઠળ કુલ 914 જગ્યાઓ … Read more