8મું પગાર પંચ : કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી ખુશખબર
8મું પગાર પંચ હવે સત્તાવાર રીતે જાન્યુઆરી 2026થી લાગુ થવાનું છે. આ સમાચાર સાંભળીને કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોમાં આનંદ છવાઈ ગયો છે. 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે? સરકાર દ્વારા હજુ સત્તાવાર જાહેરખબર કરવામાં આવી નથી, પરંતુ નક્કી કરવામાં આવ્યું છે કે નવો પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. જો સરકાર થોડું મોડું … Read more