Bhavnagar News : તળાજા હાઈવે પર ભયાનક અકસ્માત, અજાણ્યા વાહન ચાલકે બે બાઈક સવારને કચડી ફરાર
ભાવનગર જિલ્લાના તળાજા નેશનલ હાઈવે પર ફરી એક વખત દુર્ઘટનાએ જીવ લીધા છે. Bhavnagar News મુજબ, ગુરુવારે રાત્રે એક અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર બે વ્યક્તિઓને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બંનેએ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો હતો. અકસ્માત સર્જ્યા બાદ ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો, જેના કારણે પોલીસે અકસ્માતે … Read more