Ambalal Patel forecast : ગુજરાતમાં ઓક્ટોબરમાં વરસાદ અને વાવાઝોડાનું સંકટ, નવરાત્રી પર પણ વરસશે મેઘરાજા
નવરાત્રી હવે ગણતરીના દિવસોમાં છે અને સમગ્ર ગુજરાતમાં ખેલૈયાઓ તથા આયોજકો ભારે ઉત્સાહમાં છે. પરંતુ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની તાજી આગાહીએ લોકોમાં ચિંતા ફેલાવી છે. Ambalal Patel forecast મુજબ આ વર્ષે નવરાત્રી દરમિયાન વરસાદ, ભેજ અને ગરમીનું માહોલ રહેવાની શક્યતા છે. સામાન્ય રીતે સપ્ટેમ્બર અંતે ચોમાસું વિદાય લે છે, પરંતુ આ વખતે ઓક્ટોબર સુધી … Read more