ભાવનગરથી Talati Exam ઉમેદવારો માટે એસ.ટી.ની એક્સ્ટ્રા બસોની વ્યવસ્થા

Talati Exam

ભાવનગર, ગુજરાત – રાજ્યમાં અપેક્ષિત Talati Exam રવિવાર, 14 સપ્ટેમ્બરે યોજાવાની છે. ભાવનગર જિલ્લાના મોટા ભાગના ઉમેદવારોને રાજકોટ અને અમદાવાદ ખાતે સેન્ટર ફાળવવામાં આવ્યા છે. ઉમેદવારોને સરળતા રહે તે માટે ભાવનગર સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST) વિભાગે 24થી વધુ એક્સ્ટ્રા બસો ચલાવવાની જાહેરાત કરી છે. Talati Exam માટે ખાસ બસો એસ.ટી. વિભાગે જાહેરાત કરી છે કે પરીક્ષા … Read more