બાળકોને લઈ જાવ કચ્છનો સૌથી મોટો મેળો: સંસ્કૃતિનો સાચો રંગ જોવા મળશે અહીં
કચ્છનો સૌથી મોટો મેળો એટલે યક્ષ મેળો, જેને મોટા જખનો મેળો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મેળો માત્ર ધાર્મિક નથી, પરંતુ કચ્છની સમૃદ્ધ પરંપરા, લોકસંસ્કૃતિ અને ભક્તિભાવનું જીવંત પ્રતિબિંબ છે. પરિવાર સાથે ખાસ કરીને બાળકોને અહીં લઈ જવાથી તેઓને લોકકલાની અનોખી ઓળખ મળશે. ક્યારે અને ક્યાં ભરાય છે યક્ષ મેળો? દર વર્ષે ભાદરવા મહિનાના … Read more