ભાવનગરના યાત્રાળુઓનો Nepalમાંથી સુરક્ષિત પરતફેર, હિંસક અનુભવ બાદ મોટી રાહત
ભાવનગર, ગુજરાત: નેપાળ (Nepal) માં ચાલી રહેલી અશાંતિ અને હિંસક પરિસ્થિતિ વચ્ચે ફસાયેલા ભાવનગરના 43 યાત્રાળુઓ હવે સુરક્ષિત રીતે ભારત પરત આવ્યા છે. આ ઘટનાથી પરિવારજનોમાં ચિંતા છવાઈ ગઈ હતી, પરંતુ ધારાસભ્ય અને સાંસદના ઝડપી પ્રયાસો તેમજ સરકારી તંત્રની સતર્ક કામગીરીને કારણે તમામ યાત્રાળુઓને Nepalની સરહદ સુધી સુરક્ષિત પહોંચાડવામાં આવ્યા હતા. Nepalમાં કેવી રીતે ફસાયા … Read more