મહિલાઓ માટે ખુશખબર! મળશે 12000 રૂપિયાની સહાય, સીધા એકાઉન્ટમાં આવશે – Gujarat Namo Shri Yojana
Gujarat Namo Shri Yojana: ગુજરાત સરકાર દ્વારા નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા 2024-25ના બજેટ રજૂઆત દરમિયાન શરૂ કરવામાં આવી છે, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગર્ભવતી મહિલાઓ અને નવજાત શિશુઓના આરોગ્યની સુરક્ષા, પોષણની સુવિધા, અને માતૃ તેમજ શિશુ મૃત્યુદર ઘટાડવો છે. મિત્રો આ લેખમાં આ યોજનાની સંપૂર્ણ માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવી છે. ગુજરાત નમો શ્રી … Read more