PM Awas Yojana: 2025માં મોટી ખુશખબર! પ્રધાનમંત્રી આવાસ યોજનાથી લાખો પરિવારોને મળશે ઘર, જાણો કેવી રીતે મળશે લાભ

PM Awas Yojana

PM Awas Yojana: પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) એ કેન્દ્ર સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે, જેનો હેતુ ગરીબ અને નીચલી આવક ધરાવતા લોકોને સસ્તું અને પાકું મકાન પૂરું પાડવાનો છે. આ યોજના 25 જૂન 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ 2022 સુધીમાં દેશના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં દરેક પાત્ર પરિવારને પાકું મકાન આપવાનો … Read more