Ration Card Today News: જો તમે આ ભૂલ કરશો, તો તમને રાશન અને સરકારી યોજનાનો લાભ નહીં મળે! આ કામ જલ્દી પૂર્ણ કરો
Ration Card Today News: રેશન કાર્ડ ઇ-કેવાયસી (e-KYC) એ એક પ્રક્રિયા છે જેમાં રેશન કાર્ડ ધારકની ઓળખ આધાર કાર્ડ અને બાયોમેટ્રિક ચકાસણી દ્વારા સાચી હોવાની ખાતરી કરવામાં આવે છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ, રેશન કાર્ડ ધારકો માટે ઇ-કેવાયસી ફરજિયાત કરવવામાં આવી છે, તેના આધારે માત્ર લાયક લાભાર્થીઓ જ સરકારી યોજનાઓનો લાભ મેળવી શકે. … Read more