મહિલાઓના સપના થશે સાકાર! સરકાર આપશે ફ્રી સિલાઈ મશીન, અરજી કેવી રીતે? સંપૂર્ણ વિગતો – Sewing Machine Yojana

Sewing Machine Yojana

Sewing Machine Yojana: ગુજરાત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનાનો હેતુ આર્થિક રીતે નબળી મહિલાઓને સ્વરોજગારી તરફ પ્રોત્સાહિત કરવાનો છે. સિલાઈ મશીન યોજના હેઠળ પાત્ર મહિલાઓને મફત સિલાઈ મશીન અથવા તેની ખરીદી માટે નાણાકીય સહાય (₹15,000 સુધી) આપવામાં આવે છે, જેથી તેઓ ઘરે બેઠા દરજીકામ દ્વારા આવક મેળવી શકે. સિલાઈ … Read more