Sir T Hospital: સર ટી હોસ્પિટલમાં ૮૧મું અંગદાન 20 વર્ષીય યુવકે 5 લોકોને આપ્યું નવજીવન

Sir T Hospital

ભાવનગર, ગુજરાત: માનવતા નું અદભૂત ઉદાહરણ ભાવનગરના Sir T Hospital માં જોવા મળ્યું, જ્યાં 81st organ donation at Sir T Hospital કરવામાં આવ્યું. 20 વર્ષીય યુવાન ચેતનભાઈ દિનુભાઈ જાદવ ના અંગદાનથી પાંચ દર્દીઓને નવજીવન મળ્યું. દુર્ઘટનાથી શરુઆત ત્રણ દિવસ પહેલા બોટાદ જિલ્લાના ભીમનાથ-પોલારપુર ગામનો ચેતન પોતાના મિત્રો સાથે બાઇક પર ટીંબી હોસ્પિટલ જતો હતો. માર્ગમાં … Read more