Traffic Brigade Recruitment 2025: પરીક્ષા વગર સીધી નોકરી! 9 પાસ વાળા ઉમેદવારો માટે ભરતી, ફોર્મ ભરવાના ચાલું
Traffic Brigade Recruitment 2025: મિત્રો, ગુજરાત રાજ્યમાં અમદાવાદ ટ્રાફિક પોલીસ તથા અમદાવાદ ટ્રાફિક બ્રિગેડ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં ટ્રાફિક બ્રિગેડમાં માનદ સેવકોની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી ખાસ કરીને ટ્રાફિક નિયમન અને વ્યવસ્થામાં સહાયરૂપ થવા ઈચ્છતા ઉમેદવારો માટે એક સારી તક છે. આ જાહેરાત અનુસાર, ધોરણ ૮ પાસ ઉમેદવારો પણ આ માનદ … Read more